‘વર્તમાન પ્રવાહ’નો પડઘો: ગણદેવીમાં રાજ્ય ધોરી માર્ગ દેસાડ અને જલારામ મંદિર ચાર રસ્તા પાસે ચેતવણી બોર્ડ લગાવાયું
‘વર્તમાન પ્રવાહ’માં અહેવાલ પ્રસારિત થતાં તંત્રએ દોટ લગાવી ચેતવણીદર્શક બોર્ડ ગોઠવી દેતાં વાહનચાલકોને મળેલી રાહત (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.06: ચીખલી-નવસારી રાજ્યધોરી માર્ગ ઉપર...

