આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત જમીન બોગસ પાવરના આધારે ચાઉં કરનારા સામે પોલીસે ગુનો દાખલ નહીં કરતા ઉચ્ચકક્ષાએ રજૂઆતનીતજવીજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા.23 વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત આલીપોરના વિદેશ રહેતા ખેડૂતની જમીનની રૂા.2.12 કરોડ રૂપિયા જેટલી વળતરની રકમ બોગસ પાવરના આધારે ચાઉં કરી...

