વાપી શાકભાજી માર્કેટમાં બિરાજમાન કરાયેલ દુર્ગામાતાની મૂર્તિનું શ્રધ્ધાપૂર્વક ભાવિકોએ વિસર્જન કર્યું
નવરાત્રી-દશેરા સુધી માતાજીની સેવા અર્ચના પૂજા કરી અગિયારના દિવસે વિસર્જન કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી શહેરમાં નવરાત્રી મહોત્સવ અતિ ઉત્સાહ, આનંદ અને...

