April 30, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા સ્‍વાગત-વ-ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 31 પૈકી 29 પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: દર માસે યોજાતા સ્‍વાગત કાર્યક્રમ અંતર્ગત ડિસેમ્‍બર-2023 નો સ્‍વાગત – વ – ફરિયાદ નિવારણ કાર્યક્રમ વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.28: દમણ નિવાસી જીગ્નેશભાઈ અપ્‍પુભાઈ પટેલ ધર્મ પત્‍ની પ્રકળતિબેન પટેલના નેજા હેઠળ સમગ્ર મહાદેવના ભકતો સહિત પ્રગટ પ્રગટેશ્વર મહાદેવના પાટોત્‍સવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah
ત્રણ જેટલી મોટરો કબજે લઈ પાણીના પાંચ જેટલા કનેક્‍શન કાપ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.28: તાલુકા મથક ચીખલીમાં પાણીની પાઈપલાઈનમાં મોટર નાખી ગેરકાયદેસર રીતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના બાલચોંડી ગામે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નું આયોજન માટે ધ્‍વજારોહણના કરવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોંડી શ્રી ભૂવનેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે ‘‘શ્રીમદ્‌ શિવ ભાગવત કથા”નુ છોટે મોરારી બાપુ વ્‍યાસ પીઠ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુંદલાવ મેળામાં આવેલ વલસાડ પરિવારની કાર ઉપર અસામાજીકોએ પથ્‍થરમારો કર્યો

vartmanpravah
પથ્‍થરમારામાં ઘાયલ એક મહિલા અને બાળકને સારવાર માટે હોસ્‍પિટલ ખસેડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વલસાડમાં બુધવારે સાંજે 8 વાગ્‍યાના સુમારે ગુંદલાવમાં મેળો જોવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચલા સ્‍વામિનારાયણ ગુરુકુળની વિદ્યાર્થીની સ્‍તુતિ શર્મા સ્‍ટેટ ફૂટબોલ ટીમ માટે પસંદગી

vartmanpravah
પંજાબ લુધીયાણામાં આયોજીત થનાર ઈન્‍ટર સ્‍ટેટ ફૂટબોલ સ્‍પર્ધામાં ગુજરાતની ટીમમાં સ્‍તુતિ શર્માની પસંદગી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: વાપીમાં અનેક ક્ષેત્રમાં સ્‍કૂલ કોલેજના બાળકો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્‍કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્‍સવની થઈ ઉજવણી

vartmanpravah
રમતોત્‍સવના પ્રથમ દિવસે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી.ડી. બારીયા તથા બીજે દિવસે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્‍ટર કરણરાજ વાઘેલાએ ઉપસ્‍થિત રહી બાળકોને પ્રોત્‍સાહન પૂરું પાડ્‍યું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણથી દારૂ લઈ કે પી ને આવ્યા તો ખેર નહિ..: થર્ટી ફર્સ્ટ પહેલાં જ પારડી પોલીસે શરૂ કર્યું સઘન ચેકીંગ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.28: અંગ્રેજી કેલેન્‍ડરનું નવું વર્ષ એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી દારૂની પાર્ટી કરીને ઉજવવાની એક પ્રથા બની ગઈ છે. દારૂ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સાવધાન !! થર્ટી ફસ્‍ટમાં મદીરા પાન કે દારૂ સાથે પકડાશો તો વલસાડ જિલ્લા પોલીસ સ્‍વાગત માટે રેડી

vartmanpravah
18 કાયમી સહિત ઉભી કરાયેલ 38 ચેકપોસ્‍ટ પર સઘન ચેકીંગ શરૂ : ગત વર્ષે 1920 એ જેલયાત્રા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28: થર્ટીફસ્‍ટ...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

26મી જાન્‍યુઆરી ‘પ્રજાસત્તાક પર્વ’એ નવી દિલ્‍હીના કર્તવ્‍ય પથ પર યોજાનાર પરેડ માટે કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવની NSSની બે વિદ્યાર્થીનીઓની થયેલી પસંદગી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27: ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ ‘રાષ્ટ્રીય સેવા યોજના'(NSS) નિયામકની કચેરી દ્વારા 1 થી 31મી જાન્‍યુઆરી, 2024 દરમ્‍યાન...