ધરમપુરના નડગધરી ગામે પ્રા.શાળામાં અંધશ્રધ્ધાનું તૂત: 12 મરઘા અને બકરીની બલી ચઢાવાઈ
રસોયાની ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાની કૃત્યબાદ દાદાગીરી : શાળાને તાળા મારી દઈશું, મારા પરિવારે જમીન દાન આપી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: ધરમપુર-કપરાડા...

