વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું
લગ્ન વિષયક તકરાર, જમીન સંપાદન વળતર, વીજબીલ અને ટ્રાફિક નિયમ ભંગના કેસો મહત્વના રહ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.11: વલસાડ જિલ્લા અદાલત તેમજ તાબા...

