પારડીના તમામ સાતવોર્ડમાં પુષ્પાંજલિ તથા વક્તવ્ય દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.25: પંડિત દિન દયાળ ઉપાધ્યાય એટલે ભારતીય જનસંઘના બીજા ક્રમના નેતા 25 સપ્ટેમ્બર 1916 માં જન્મી એમ એડ સુધીનો અભ્યાસ...

