વાપી જીપીસીબી દ્વારા ઉદ્યોગોનું ચેકીંગ હાથ ધરાયું : કેટલાક યુનિટના સેમ્પલ વડી કચેરીએ મોકલાવાયા
અધિકારીઓએ યુનિટવિઝીટ, સીઈટીપી લાઈન, ડ્રેનેજ કનેકશનની તપાસ હાથ ધરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વાપી જીપીસીબીને મળેલી ફરિયાદ બાદ વાપીની વિવિધ કંપનીઓમાં ચેકીંગની કામગીરી...

