પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાદૃષ્ટિ અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની સ્વપ્નદ્રષ્ટા પહેલની ફળશ્રુતિ રૂપે સેલવાસના જૂના સચિવાલય સંકુલમાં 6 અને 7 ફેબ્રુઆરીએ નવા લેબર કોડ્સ અંગે વર્કશોપ યોજાશે
દેશની ટોચની લૉ યુનિવર્સિટીમાં સ્થાન ધરાવતી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર તેનો સેટેલાઈટ કેમ્પસ સેલવાસ ખાતે શરૂ કરશે 6 ફેબ્રુ.એ યોજાનારા વર્કશોપના ઉદ્ઘાટન સત્રમાં દાનહ...

