ઈન્સ્ટાગ્રામ પર દમણમાં પરપ્રાંતિય યુવકની પ્રેમજાળમાં ફસાયેલી વાપીની યુવતીને 181 અભયમે બચાવી
દમણમાં રહેતા અન્ય રાજ્યના યુવકે યુવતીના નામે તેના મિત્રો પાસેથી પૈસા પણ પડાવ્યા હતા: સીએ બનવા માંગતી યુવતીનું જીવન અંધકારમય બને તેમ હોય પરિવારે અભયમની...

