વલસાડ ધમડાચી હાઈવે ઉપર ટી.આર.બી. જવાન પટકાયો, સારવાર માટે સુરત ખસેડયો : ગુંદલાવના લોકોએ હાઈવે મરામત કર્યો
સરપંચ નિતીન પટેલ જાગૃત યુવાન નિલેશ પટેલ અને કેયુર પટેલ સહિત અન્ય યુવાનોએ જે.સી.બી.થી હાઈવેની મરામત કામગીરી કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વર્તમાન...

