વાપી જીઆઈડીસીની કંપનીઓમાં તસ્કર ગેંગનો ચોરી કરવાનો પ્રયાસ : ઘટના સીસીટીવીમાં કેદ
દિવાળી તહેવાર મોટા ભાગની કંપનીઓ બંધ હોવાથી તસ્કરો ગેરલાભ ઉઠાવવા મેદાને પડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી જીઆઈડીસીમાં દિવાળી ટાણે મોટા ભાગની કંપનીઓમાં...

