આજે વલસાડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી મતદારોના ચુકાદાની ઘડી : 35 ઉમેદવારોનાભાવિનો ફેંસલો
વલસાડ સરકારી એન્જિનિયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે : બપોરે 3 વાગ્યા સુધી પરિણામ આવી જશે : ચુસ્ત બંદોબસ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વલસાડ...

