સમસ્ત ઉતર ભારતીય સેવા સમિતિ દ્વારા પારડી રોકડિયા હનુમાન મંદિરે ખાતે સતત 17માં વરસે અખંડ રામાયણ પાઠનું થયું આયોજન
24 કલાક પાઠ, યગ્ન અને મહાપ્રસાદનું થયું આયોજન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.06: પારડી શહેરમાં આવેલા પવિત્ર રોકડીયા હનુમાનજીના મંદિરે દર વર્ષે અખંડ રામાયણ...

