વાપીની રંગોલી અને વલસાડની સબ્જીવાલા રેસ્ટોરન્ટમાં ગેરરીતિ ઝડપાતા ખાદ્ય વિભાગે કરેલી કાર્યવાહી
રેસ્ટોરન્ટના 15 દિવસ માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયા, સુધારો કરવાની તાકીદ અપાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વલસાડ જિલ્લામાં ચાલી રહેલી હોટલો-રેસ્ટોરન્ટમાં નિયમો નેવે મુકીને...

