શ્રી ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન અને ઈસ્ટ ઝોનમાં હાજરી આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) રાજકોટ, તા.09: તારીખ 8 ઓક્ટોબરને મંગળવારના રોજ છઠ્ઠા નોરતે રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે...

