વાપી ખાતે શિક્ષક દિન નિમિત્તે મેરીલ એકેડમીના તક્ષશીલા ઓડિટોરીયમમાં આલકેમી ટ્વીન સીટી ડો.ચિંતન પટેલ મનોવિકાસ બાલભવન સવિશાંક ફાઉન્ડેશન દ્વારા મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી મેરિલ એકેડેમી તક્ષશીલા ઓડિટોરિયમમાં મેગા સ્ટુડન્ટ ટીચર એવોર્ડ 2.0 ઈવેન્ટ યોજાયો હતો. ‘શિક્ષક દિન’ના ઉપલક્ષમાં યોજાયેલા એવોર્ડ ફંકશનમાં...

