કપરાડાની અંભેટી પ્રાથમિક અને માધ્યમિકશાળાઓમાં નેશનલ હેલ્થના મિશન ડાયરેક્ટર આઈએએસ રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
આંગણવાડી, બાલવાટિકા, પ્રથમ, નવમા અને 11માં ધોરણના કુલ 207 બાળકોને શાળા પ્રવેશ અપાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.26: સમગ્ર ગુજરાત રાજ્યમાં 26મી જૂનથી શરૂ...

