સમગ્ર ભારતમાં માહ્યાવંશી સમાજનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સંસ્થા માહ્યાવંશી વિકાસ મંચ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે વિચાર-મંથન બેઠક યોજાઈ
માહ્યાવંશી વિકાસ મંચના દીર્ઘદૃષ્ટા મેનેજીંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલે સમાજના લોકોને રાજકીય નેતૃત્વ માટે આગળ આવવા પ્રોત્સાહિત કર્યા માહ્યાવંશી ભવનના ભૂમિદાતા કેપ્ટન અમૃતભાઈ ડી. માણેકે સમાજને...

