માંદોની-સિંદોની રોડ પર બાઈકની અડફેટે આવેલા બાળકનું મોત થવાના ગુનામાં સેલવાસ જિલ્લા કોર્ટનો ચુકાદો 30 વર્ષિય યુવાન બાઈકચાલક જમસુ વરઠાને એક વર્ષની કેદ અને રૂા. સાત હજાર રોકડનો ફટકારેલો દંડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10 : દાદરા નગર હવેલીના માંદોની-સિંદોની રોડ પર બાઈક ચાલકે એક નાના બાળકને અડફેટમાં લઈ અકસ્માત સર્જ્યો હતો. આ ઘટનામાં...

