ચીખલીના મજીગામમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે કરોડોનું રોકાણ કરાવી કરોડોનો ચૂનો ચોપડનાર સમર ગ્રુપના પાંચ શખ્સો સામે ફરિયાદઃ 3 શખ્સોની ધરપકડ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીના મજીગામમાં ગ્રુપ ઉભું કરી ઊંચા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે રૂ.2.94 કરોડ રૂપિયાનું રોકાણ કરાવી પરત ન કરી...

