Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી એપીએમસીમાં લાભ પાંચમથી ચીકુની હરાજીનો પ્રારંભvartmanpravahNovember 6, 2024 by vartmanpravahNovember 6, 20240 20 કિલોના 1176 થી 1751 રૂપિયા જેટલો ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: ચીખલીની ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં ચેરમેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનિરંકારી ભક્તો છે ઉત્સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાંvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: નિરંકારી સંત સમાગમમાં માનવતાનું એક એવું દિવ્ય સંગમ થાય છે જ્યાં ધર્મ, જાતિ, ભાષા તથા પ્રાંત અનેઅમીરી-ગરીબી વગેરેના બંધનોથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી દમણગંગા નદી ઉપર 105 કરોડના ખર્ચે વધુ એક ડેમ અને રિવરફ્રન્ટનું નિર્માણ થશેvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 નાણામંત્રી અને ઈરિગેશન વિભાગના અધિકારીઓએ સ્થળની મુલાકાત લઈ પ્રોજેક્ટની સમિક્ષા કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપીમાં વિકાસમાં વધુ એકસોપાન સાકાર થવા જઈ રહ્યું...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્ટરની શુભેચ્છા મુલાકાત લીધીvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિવાળીના નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માનનીય કલેકટર શ્રી વલસાડ જિલ્લા એ. એન. દવે સાહેબને શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી વોર્ડ નં.8માં મહાકાળી સાર્વજનિક મહોત્સવનું આયોજન કરાયુંvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી વોર્ડ નંબર (8)માં માઁ મહાકાળી સાર્વજનિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વાપીશહેર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંહ ઠાકુર,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડના સાંસદ ધવલ પટેલએ દીપડાના હુમલાથી ઘાયલ થયેલ દુલસાડના દર્દીની સિવિલમાં મુલાકાત લીધીvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: આજરોજ લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા દુલસાડ ગામે દીપડાના હુમલામાં ઘાયલ થયેલ નાગરિકની વલસાડની સિવિલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી વિપ્ર કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટની દીપાવલી બેઠક યોજાઈvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 ટ્સ્ટ પ્રમુખ તરીકે રાકેશ તિવારીની સર્વાનુમતે વરણી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વિપ્ર કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ, વાપીના કાર્યાલય ખાતે આયોજિત દિવાળીની બેઠકમાં તમામ ટ્રસ્ટીઓએ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર રેલવે ઓવરબ્રિજ પાસે ખાનગી કંપનીની બસને અકસ્માત નડ્યોvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 35 જેટલા કામદારોનો બાલબાલ બચાવ થયો : સ્ટેયરીંગ અટકી જતા અકસ્માત સર્જાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વલસાડ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે ઓવરબ્રિજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી રાજસ્થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્નેહ મિલન સમારોહ યોજાયોvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 આદર્શ મ્યુઝિકલ ગૃપના કલાકારો સાથે સમાજની પ્રતિભાઓએ ગાયન કલા રંગારંગ કાર્યક્રમની પ્રસ્તૂતિ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: વાપી રાજસ્થાન પ્રગતિ મંડળનો રવિવારે રાજસ્થાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી તાલુકામાં દિવાળીના તહેવાર દરમ્યાન અકસ્માતના જુદાજુદા બે બનાવોમાં બે યુવાનોના મોતvartmanpravahNovember 5, 2024 by vartmanpravahNovember 5, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ફરિયાદી પ્રીતેશ ધીરૂભાઈ પટેલ (રહે.ગોરગામ ઈશ્વર ફળીયા તા.જી.વલસાડ) નો મોટો ભાઇ અરૂણભાઈ ધીરૂભાઇ પટેલ (ઉ.વ-34) 31-ઓક્ટોબરના રોજ રાત્રીના સમયે...