વાપી મોહિની જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે બુરખા ધારી મહિલા મોઢામાં રૂા.1.30 લાખની ચેઈન નાખી તફડાવી ફરાર
શહેરમાં દિવાળી ટાણે ઘરાકીનો ગેરફાયદો ઉઠાવી મહિલાઓએ કરેલી ચોરી સીસીટીવીમાં કેદ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ચોરી માટે ચોરટા અવનવી અજીબો ગરીબ તરકીબ નુસખા...

