ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ઉષાબેન નાયડુની અધ્યક્ષતામાં પારડી તાલુકા – શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી મળી
આવનારી જિલ્લા તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીઓની રૂપરેખાની થઈ ચર્ચા-વિચારણા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.15: પારડી એકલિંગી મહાદેવ મંદિર ખાતે તારીખ 15.10.2024 ના રોજ પારડી...

