ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદાનના દિવસે મતદાન મથકની ૨૦૦ મીટરની અંદર ટેબલ-ખુરશી-મંડપ વગેરે વ્યવસ્થા કરી શકાશે નહીં
વલસાડઃ તા. ૩૦: વલસાડ જિલ્લામાં ૩૩૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તા.૧૯/૧૨/૨૦૨૧ના રોજ યોજાનાર છે. ચૂંટણીના મુક્ત, ન્યાયી અને સરળ સંચાલનના હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ...

