વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્યું
વલસાડ રૂરલ, ડુંગરી અને વલસાડ પોલીસ સ્ટેશનનો દારૂનો જથ્થો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23 વલસાડ પોલીસ દ્વારા આજે મંગળવારે...

