વલસાડના ઓવાડા અને કેવાડા ગામમાં એક જ રાતમાં દિપડાએ બે અબોલ પશુ બળદોનો શિકાર કરતા ભયનો માહોલ
ઓવાડામાં નિલેશ રમણભાઈ પટેલના વાડામાં બાંધેલ બળદ અને કેવાડામાં રખડતા બે બળદોનો દિપડાએ શિકાર કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વલસાડ આસપાસના ગામોમાં ખોરાકની...

