વાપીમાં પ્રબુદ્ય નાગરિક સંમેલન યોજાયું : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર ર જીવન ઉપર લખાયેલ પુસ્તક પર પરિસંવાદ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: ડો.આર.બાલાસુબ્રમણ્યમ દ્વારા લખાયેલ પુસ્તક જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના લાંબા જાહેર જીવન દરમ્યાન વહીવટી કુશળતાનું વિશ્લેષણ છે. આ...

