બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીના કારણે ભીલાડથી સેલવાસ આવતા વાહનો માટે અપાયું ડાયવર્ઝન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06 : દાદરા નગર હવેલીના નરોલી ગામમાંથી પસાર થઈ રહેલ દેશનો મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે....

