અત્યંત દયનીય બનેલી સેલવાસ-ખાનવેલ રોડની હાલત: વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને પડી રહેલી ભારે તકલીફ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ સેલવાસથી ખાનવેલ નિર્માણાધીન રસ્તાની આજુબાજુમાં રહેતા રહેવાસીઓને...

