સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વધાવવા આજે થનગની રહેલું સમગ્ર નરોલી ગામ
નરોલીના મુખ્ય માર્ગોથી લઈ અદ્યતન આલીશાન પૃથ્વીરાજ ચૌહાણ સરકારી શાળાના નિર્માણના શિલ્પી પ્રશાસકશ્રીનું ઋણ ચુકવવા નરોલી ગામનો થનગનાટ (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) સેલવાસ, તા.18 : આવતી...

