વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વાપી વિસ્તારમાં ધમધમતા ભંગારના ગોડાઉનોમાં આગ લાગવી સામાન્ય વાત બની ચૂકી છે. છાશવારે ડુંગરી ફળીયા, કરવડ, ડુંગરા-સલવાવ જેવા વિસ્તારોના...

