લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્ત પાલન માટે ડિજિટલ, પ્રિન્ટ, સોશિયલ અને ઈલેક્ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ
ચૂંટણી દરમિયાન કોઈપણ દેશ, ધાર્મિક સમુદાય ઉપરની જાહેરાત, અશ્લીલતા, હિંસા ભડકાવતી, રાષ્ટ્રપતિ અને ન્યાયતંત્રને લગતી ટીપ્પણી સહિત ધાર્મિક પ્રતિષ્ઠાનોને દર્શાવતા પોસ્ટર, સૈનિક, પોલીસ જવાનોના ફોટાનો...

