લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના આઈ.એન.એસ. જટાયુ નેવલ બેઝનું પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કરાયું કમિશનિંગ
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે તકતી અનાવરણ અને નૌકાદળ ચિહ્નનું પણ કરેલું હોસ્ટિંગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) કવરત્તી, તા.06 : લક્ષદ્વીપના મીનીકોય ટાપુ ખાતે ભારતીય નૌકાદળના...

