સરીગામ પંચાયતની બજેટ મંજૂરી માટે બોલાવેલી ખાસ સામાન્ય સભા રાજકીય રીતે પૂર્ણ
સભામાં પંચાયતના તલાટી કમ મંત્રીની ગેરહાજરી હોવા છતાં તાલુકાના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી ચંદ્રકાંત પઢિયાર પંચાયતને સ્પષ્ટ આદેશ કરવાની જગ્યાએ નરોવા કુંજરવાની ભૂમિકા ભજવી...

