સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવ જિલ્લાના વિકાસ કામોની વિવિધ પ્રોજેક્ટોના સ્થળે રૂબરૂ પહોંચી કરેલું તલસ્પર્શી નિરીક્ષણ
કેન્દ્ર શાસિત પ્રદેશો દાનહ અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના સર્વાંગી સમતોલ અને સર્વગ્રાહી વિકાસના આગ્રહી પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પ્રવાસ કરી વિકાસ કામોનું કરતા નિરંતર મૂલ્યાંકન (વર્તમાન...

