ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્યતા વચ્ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી
ઘેકટી ગામે ખાલી પડેલી સરપંચની ચૂંટણી લડવા માટે ભાજપના ઉમેદવારો થનગની રહ્યા છે સરપંચની ચૂંટણી લડવા માટે થનગની રહેલા આગેવાનોમાં પણ ચહલ પહલ વધી જવા...

