વાપીમાં પ્રખર આંબેડકર વાદી સ્વ. ભીમરાવ કટકે ની શ્રદ્ધાંજલી પ્રાર્થનાસભા યોજાઈ
ધારાસભ્ય પાટકર સહીત રાજકીય સામાજિક અગ્રણી ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: આજરોજ તા.4 ડિસેમ્બરે ચણોદ આંબેડકર નગર ખાતે પ્રખર આંબેડકર વાદી, ગરીબ-કચડાયેલા...

