લોકસભાની ચૂંટણી ઉપલક્ષમાં પ્રદેશ ભાજપનીમિટિંગ યોજાઈ, વલસાડ જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા રાષ્ટ્રીય મહામંત્રી શ્રી અરૂણ સિંહજીની...

