સંઘપ્રદેશ ભાજપના મહામંત્રી જીગ્નેશ પટેલના હસ્તે ‘શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજ’ હોલના નવા શેડના નિર્માણ માટે કરાયું ખાતમુહૂર્ત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.14 : આજે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના મહામંત્રી શ્રી જીગ્નેશ પટેલના હસ્તે શ્રી દમણ જિલ્લા માહ્યાવંશી...

