દીવ જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી અને દીવ બાર ઍસોસિઍશન દ્વારા ઘોઘલા ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.17: કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ઘોઘલા સરકારી બોઈસ હાઈસ્કૂલ ખાતે દીવ ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટી દીવ તથા ડિસ્ટ્રિકટ બાર એસોસિયેશન...

