Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશદમણ જિલ્લા આંતર શાળા કબડ્ડી સ્પર્ધાનું થઈ રહેલું આયોજનvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 મંગળવારે રમાયેલી અંડર-14 છોકરાઓની પ્રથમ સ્પર્ધામાં જી.યુ.પી.એસ., મોડલ સ્કૂલ નાની દમણ વિજેતા બની (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.17 : કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ શેઠીયા નગર નવરાત્રી મહોત્સવમાં યુવાન ઉપર બહારના યુવાને ચપ્પુથી હુમલો કર્યોvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 અન્ય વિસ્તારના યુવાન અને મંડળના યુવાનો વચ્ચે બોલાચાલી હૂમલામાં પરિણમી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ ગ્રામ અને શહેરી વિસ્તારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિ.પં.માં અઢી વર્ષની ટર્મ માટે સમિતિની રચના જાહેર કરાઈ : કારોબારી ચેરમેન મિતેશ પટેલvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 કારોબારી ચેરમેનના વિવાદ બાદ ઘીના ઠામમાં ઘી : તમામ ચેરમેન બિનહરીફ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વલસાડ જિલ્લા પંચાયતની પ્રથમ ટર્મ પુરી થયા બાદ...
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસદાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠકvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કુપોષણ મુક્ત ભારત અભિયાન’ અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીમાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી આરોગ્ય વિભાગના ફાર્મસીસ્ટના વર્ષો જુના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરીvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.17: ધારાસભ્ય અનંતભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઋત્વિક મકવાણા, મહામંત્રી ધર્મેશભાઈ જિલ્લાના પ્રભારી તરૂણ વાઘેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ...
Breaking NewsOtherદેશસેલવાસદાનહઃ રાંધામાં ‘‘બાળ વિવાહ મુક્ત સંઘપ્રદેશ” અભિયાન અંતર્ગત યોજાયેલી જાગૃતિ રેલીvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 સમાજમાં પ્રવર્તી રહેલી બાળ વિવાહની કૂપ્રથાને જડમૂળથી મીટાવવા લીધેલા શપથ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 : સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સમાજ કલ્યાણ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસદીવના દરિયામાં નેવીના જહાજનું આગમન થતા લોકોમાં અનેક તર્કવિતર્કો સર્જાયાvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.17: અંદાજિત છેલ્લા ત્રણ-ચાર દિવસથી દીવના જાલંધર દરિયાઈ કિનારાની પટ્ટી ઉપર એક નેવી જહાજ ફરી રહ્યુ છે, ત્યારે દીવના લોકો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદમણીઝાંપા હાઈવે પર ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કરે મારી પલટીvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.17: પારડી નેશનલ હાઈવે પરથી ગત રાત્રીના સાડા અગિયારેક વાગ્યે સુરત તરફ જતું એક ટેન્કર નંબર જીજે-12-બીવી-3984ના ચાલકે દમણીઝાંપા હાઈવે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવરાત્રીને લઈ પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન માટે રોજ હજારો ભાવિકો ઉમટી રહ્યા છેvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 નવરાત્રી આદ્યશક્તિ ઉપાસનાનું પર્વ હોવાથી માતાજીના દર્શન કરવાની પરંપરા ઉજાગર થઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: ગત રવિવારથી આદ્યશક્તિ જગદંબાની નવલી નવરાત્રીનો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગીvartmanpravahOctober 17, 2023 by vartmanpravahOctober 17, 20230 40 શેડ વિસ્તાર સ્થિત અનુપ પેઈન્ટ્સ કંપનીમાં લાગેલી ભિષણ આગમાં ચાર જેટલા બ્લાસ્ટ થયા : મેજર કોલ જાહેર: ફાયર ફાઈટરો ભારે જહેમત બાદ આગને કાબુમાં...