September 12, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ચણોદ કોલોનીમાં સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ આયોજીત સાર્વજનિક ગણેશ મહોત્‍સવમાં મહાપ્રસાદ અને ભવ્‍ય લોક ડાયરો યોજાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.25: સૌરાષ્‍ટ્ર મિત્ર મંડળ તરફથી સાર્વજનિક ગણેશ મહોત્‍સવ ઉત્‍સવ ચણોદ કોલોની વાપીમાં હર વર્ષની જેમ આ વર્ષ પણ ખુબ જ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં વાછરડાને પેટની ગાંઠનુ ઓપરેશન કરી નવજીવન આપ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.25: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ધરમપુરી ગામમાં ફરતું દવાખાનાની અંદર એક ઈમરજન્‍સી કેસ આવ્‍યો હતો. જેથી તરત જ એમ્‍બ્‍યુલન્‍સ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન સેલવાસ ખાતે રવિવારે દાનહ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાંભળવા કરેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના દિશા-દોરવણી હેઠળ અને પ્રદેશ મહિલા મોરચા પ્રમુખ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં સાત દિવસના ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના સેલવાસ, રખોલી, ખાનવેલ, નરોલી, દાદરા સહિત વિવિધ વિસ્‍તારમાં સ્‍થાપવામાં આવેલ ગણેશજીની પ્રતિમાઓનું આજે સાતમાં દિવસેગણેશભક્‍તથો દ્વારા...
Breaking Newsગુજરાત

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ઓલપાડ, તા.24 : નર્મદા નદીનાં પૂરની વિકટ પરિસ્‍થિતિમાં ભરૂચ તથા અંકલેશ્વરમાં વ્‍યાપક નુકસાન થયેલ છે ત્‍યારે નર્મદા પૂરમાં સૌથી વધુ પ્રભાવિત...
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના સર્વાંગી અને સમતોલ વિકાસ માટે પ્રશાસકશ્રીની પ્રતિબધ્‍ધતા

vartmanpravah
શનિવારથી લક્ષદ્વીપની મુલાકાત સાથે વિવિધ વિકાસ કામોના નિરીક્ષણ અને પ્રત્‍યક્ષ જાણકારી મેળવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલો આરંભ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) કવરત્તી,તા.24 : સંઘપ્રદેશ...
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના જીવંત પ્રસારણ સાથે ફરી એકવાર દમણ જિલ્લાને જોડાવા મળેલી તક

vartmanpravah
પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વ અને માર્ગદર્શન હેઠળ ‘મન કી બાત’ કાર્યક્રમના સંયોજક ફાલ્‍ગુનીબેન પટેલે મગરવાડાના દૂધી માતા મંદિરના પટાંગણમાં ‘મન કી બાત’ કાર્યક્રમને...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નીતિ આયોગના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ જિલ્લા પ્રશાસન આરોગ્‍ય, પોષણ, શિક્ષણ, કૃષિ સેવાઓ, માળખાગત સુવિધા, સામાજિક વિકાસના કી પર્ફોર્મન્‍સ ઈન્‍ડીકેટર ઉપર નજર રાખશે

vartmanpravah
જિલ્લા કલેક્‍ટર સૌરભ મિશ્રાએ એસ્‍પિરેશનલ બ્‍લોક પ્રોગ્રામ અંતર્ગત અધિકારીઓને આપેલા જરૂરી દિશા-નિર્દેશો (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24 : દમણ કલેક્‍ટરાલયમાં શનિવારે કલેક્‍ટર શ્રી સૌરભ...
Breaking News

મોદી સરકારના 10 વર્ષના એક દાયકામાં દાનહ અને દમણ-દીવે સલામત બનાવેલું પોતાનું 30 વર્ષનું ભવિષ્‍ય

vartmanpravah
પ્રદેશની આઝાદી બાદ પહેલી વખત લોકોને સાચા સારા અને ટકાઉ વિકાસની ખબર પડેલી વ્‍યાખ્‍યા ‘સ્‍વચ્‍છતા’થી લઈ સર્વાંગી વિકાસ સુધીની દાનહ અને દમણ-દીવે આદરેલી સફર આગામી...
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશ પ્રશાસન મિશન મોડમાં: નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રા.પં.ના વેલનેસ સેન્‍ટરની લીધેલી મુલાકાત

vartmanpravah
નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતે દમણવાડા ગ્રામ પંચાયતમાંથી કુપોષણની સમસ્‍યાને નાબૂદ કરવામાટે બનાવેલો એક્‍શન પ્‍લાનઃ આરોગ્‍ય તંત્ર અને દમણવાડા ગ્રા.પં.ને પણ આપેલા જરૂરી દિશા-નિર્દેશો સંઘપ્રદેશ...