મોતીવાડા રેપ વિથ મર્ડરમાં સૃષ્ટિ વિરુદ્ધનું કળત્ય જેવી વિકળત માનસિકતા ધરાવતા આરોપીને દસ દિવસના રિમાન્ડ બાદ પોલીસે કર્યું ઘટના સ્થળે રી-કન્સ્ટ્રક્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.26: પારડી તાલુકાના મોતીવાડા ગામની યુવતી સાથે બનેલ રેપ વિથ મર્ડરના ઘટનાનો આરોપી અગિયારસ દિવસ બાદ વાપી ખાતેથી ઝડપાઈ ગયો...

