‘જનજાતીય ગૌરવ દિવસ’ના ઉપલક્ષમાં છત્તીગઢના જશપુરમાં આયોજીત ‘‘ભગવાન બિરસા મુંડા માટી કે વીર પદયાત્રા”માં સેલવાસ નેહરૂ યુવા કેન્દ્રના બી.કે.યુવા મંડળનું શાનદાર પ્રદર્શન
બી.કે.યુવા મંડળે પદયાત્રા કાર્યક્રમમાં દાનહના પ્રસિદ્ધ તારપા નૃત્યની કરેલી સુંદર પ્રસ્તુતિઃ મંડળને રૂા.61,000ની ધનરાશિ, સ્મારક ચિન્હ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)...

