સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રથમ વર્ષમાં 27 ઋષિકુમારોના પ્રવેશોત્સવ સાથે ગુરુકુળની તેજસ્વી પરંપરાને મળેલી ગતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.13: સ્વાધ્યાય મંડળ, કિલ્લા પારડી સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલય વર્ષ પ્રથમમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી ગુરુકુળમાં અભ્યાસ માટે 27...

