વલસાડ પાલિકા દ્વારા વોટર સપ્લાય અને ડ્રેનેજ નેટવર્ક પ્રોજેક્ટનો પ્રારંભ કરાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: ભારત સરકારશ્રીની ‘‘અમૃત” યોજના અંતર્ગત ગુજરાતઅર્બન ડેવેલોપમેન્ટ કંપની, ગાંધીનગર (GUDC) દ્વારા વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં જનતાની સુખાકારી બાબતે પીવાના...

