March 24, 2026
Vartman Pravah

Category : Breaking News

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ સ્‍વામિનારાયણ શાળામાં જન જાતિય ગૌરવ દિવસને લઈ નિબંધ લેખન પ્રવૃત્તિ યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર અને સ્‍વામિનારાયણ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા સલવાવમાં જનજાતિય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપીના દિવાળી સ્‍નેહ મિલનમાં ભૂદેવો ઉમટયા

vartmanpravah
સમાજનું નામ રોશન કરનારા વ્‍યક્‍તિઓનું સન્‍માન કરાયું: સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વાપી વીડા 360 છરવાડા ખાતે શ્રી સમસ્‍ત ગુજરાતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર તાલુકામાં 2.5 ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો : જિલ્લામાં ફરીવાર ભૂકંપનોઆંચકો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: ત્રણેક દિવસ પહેલા ઉત્તર ગુજરાત અને કચ્‍છના કેટલાક વિસ્‍તારમાં ભૂકંપનો આંચકો આવ્‍યો હતો. ત્‍યારબાદ આજે મંગળવારે વલસાડ જિલ્લાના ધરમપુર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના યુવાને એશિયન થાઈ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં ભારત માટે ગોલ્‍ડ મેડલ જીત્‍યો

vartmanpravah
નવ દેશોના સ્‍પર્ધકોમાં વાપીનો મોહમ્‍મદ અફઝલ (આમીર ખાને) ગોલ્‍ડ મેડલ વિજેતા બન્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વાપી શહેરના નિવાસી યુવાને એશિયન થાઈ બોક્‍સિંગ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah
અતુલ સેકન્‍ડ ગેટમાં રહેતા કેશવભાઈ પટેલ દરરોજ સવારે મંદિરે દર્શન કરવા આવતા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: મૃત્‍યુ ક્‍યારે અને કેવી રીતે આવે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ટેક્ષ વિભાગ દ્વારા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટસ સાથે ઈન્‍ટરેક્‍ટિવ મિટીંગ યોજાઈ

vartmanpravah
સ્‍ટેટ ટેક્ષ વિભાગ દ્વારા કરદાતાની સમસ્‍યા સમજવા માટે વી.આઈ.એ.માં મિટીંગયોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વાપી વી.આઈ.એ.માં સુરત ડિવિઝન 8ના સ્‍ટેટ ટેક્‍સ વિભાગના જોઈન્‍ટ...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25 યજમાન કેન્‍દ્ર શાસિત પ્રદેશની છોકરાઓની ટીમે ગ્રુપ સ્‍ટેજની ત્રણેય મેચોમાં ઐતિહાસિક જીત હાંસલ કરીને પ્રથમ વખત ક્‍વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

vartmanpravah
યજમાન ટીમ હવે ક્‍વાર્ટર ફાઇનલમાં તેલંગાણા સામે રમશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 : સ્‍કૂલ ગેમ્‍સ ફેડરેશન ઓફ ઇન્‍ડિયા (SGFI) દ્વારા કેન્‍દ્ર શાસિત પ્રદેશ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ શાળાઓમાં ચોથા દિવસે 27,500થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ લીધેલો ભાગ

vartmanpravah
શાળાના વિદ્યાર્થીઓ માટે ક્‍વિઝ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.18 : ‘‘આદિવાસી ગૌરવ દિવસ” અંતર્ગત, કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ...
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિ-જનજાતિય ગૌરવ સપ્તાહના ઉપલક્ષમાં દમણવાડાની હાયર સેકન્‍ડરી સ્‍કૂલ-ઈંગ્‍લિશ મીડિયમમાં જનજાતિય સમુદાયની સંસ્‍કૃતિ ઇતિહાસ અને પ્રભાવના વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah
સંઘપ્રદેશમાં જનજાતિય સમુદાયના દિકરા-દિકરીઓ પણ ડોક્‍ટર બનવાનું પોતાનું સ્‍વપ્‍ન સાકાર કરી રહ્યા છે સરપંચ મુકેશ ગોસાવીએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જનજાતિય સમુદાયના સર્વાંગી કલ્‍યાણ માટે શરૂ...
Breaking NewsOtherતંત્રી લેખ

દમણ-દીવના સાંસદને જ કેમ વિકાસ દેખાતો નથી?

vartmanpravah
રાષ્‍ટ્રપતિ, ઉપ રાષ્‍ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, વિવિધ રાજ્‍યોના રાજ્‍યપાલ, કેન્‍દ્રિય મંત્રીઓ, વિવિધ રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓ સહિત દેશ-વિદેશના પ્રવાસીઓ પ્રદેશના ઓલરાઉન્‍ડ વિકાસને નિહાળી આફરીન પોકારી રહ્યા છે ત્‍યારે...