વલસાડ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ-2024નો પ્રારંભ
તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા અનુરોધ પાત્રતા ધરાવતા નાગરિકોને મતદારયાદીમાંનામ નોંધાવવા સૂચન કરાયુ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી,...

