નિરંકારી ભક્તો છે ઉત્સાહિત, ફરી એક વાર યોજાશે માનવતાનો સમાગમ : 77માં વાર્ષિક નિરંકારી સંત સમાગમની તૈયારીઓ પૂરજોશમાં
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: નિરંકારી સંત સમાગમમાં માનવતાનું એક એવું દિવ્ય સંગમ થાય છે જ્યાં ધર્મ, જાતિ, ભાષા તથા પ્રાંત અનેઅમીરી-ગરીબી વગેરેના બંધનોથી...

